ખરો ભોક્તા તો તે છે જે આપીને, બીજાને જમાડીને જમે છે. જે દરિદ્રતા અને ભૂખથી કૃશ છે અને અન્નની આશાએ અતિથિ બન્યો છે તેને આપવામાં જ સાચો આનંદ છે. યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરી જે ફળ પ્રાપ્ત થાય તે ભુખ્યાને અન્ન આપ્યાથી પ્રાપ્ત થાય છે. આવા પરગજુ માણસના મિત્રો જ મિત્રો નથી રહેતા પણ શત્રુઓયે મિત્ર બને છે.
- ઋગ્વેદ
No comments:
Post a Comment