વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
પ્રભુ ! મારા નાથ ! મને ખબર છે કે આ જીવન સંપૂર્ણ સમર્પણ અને એકધારી નિષ્ઠા માગે છે. એકે એક દિવસ પ્રભુ, મારે તારી સેવામાં સમર્પિત કરવાનો છે. હું જે કંઇ કરુ તે બધું તારાથી નજીક લઇ જનારું હો મારા નાથ !