Tuesday, May 26, 2015

પ્રભુ ! મારા નાથ !

પ્રભુ ! મારા નાથ !
મને ખબર છે કે આ જીવન સંપૂર્ણ સમર્પણ અને એકધારી નિષ્ઠા માગે છે. એકે એક દિવસ પ્રભુ, મારે તારી સેવામાં સમર્પિત કરવાનો છે.
હું જે કંઇ કરુ તે બધું તારાથી નજીક લઇ જનારું હો મારા નાથ !

No comments:

Post a Comment