Saturday, May 23, 2015

પ્રેમ એ પ્રાર્થના છે, !!

પ્રેમ એ પ્રાર્થના છે, પ્રેમ એ પુનર્જન્મ છે. જીવવાનો અર્થ છે જીવવામાં બીજાને મદદ કરવી તો તમારી વાત કહેતી વખતે હું ન કહો. ન બીજાઓની વાત કરતાં તેઓ કહો. બહેતર એ છે કે કહો - આપણે હ્દય સ્વર્ગની ચાવી છે. એ બ્રહ્માંડની મહાશક્તિ છે. - એક્માત્ર અજેય શક્તિ, એકમાત્ર સર્જનાત્મક શક્તિ. પરસ્પર પ્રેમ કરવો, એજ સ્વર્ગ છે.

                                        - રાઉલ ફિલેરો

No comments:

Post a Comment