કાક્ડા બાળકોમાં વધારે જોવા મળે છે. તેનું ઓપરેશન કરાવે છે. પણ તેના સાદા ઉપચારો લાભ કરશે. સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે. હળદરને મધમાં મેળવી કાકદા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે. પાણીમાં મધ નાખીને પણ કોગળા કરાવી શકાય. હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારી જવી અને તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવું. કેળાની છાલ ગળા બહાર બાંધવી. ગરમ, તીખું, ભારે ખાવા ન આપવું.
No comments:
Post a Comment