Monday, May 25, 2015

હે પરમાત્મા !

હે પરમાત્મા ! મને શુભ કાર્યમાં દ્રઢતા પ્રદાન કરો. સર્વ પ્રાણીઓ મને મિત્રની દ્રષ્ટિથી જુઓ; હું પણ સર્વ પ્રાણીઓને મિત્રની દ્રષ્ટિથી જોઉં. મારા મનનાઅ સંકલ્પ અને પ્રયત્ન પૂર્ણ થાઓ; મારીવાણી સત્ય વ્યવહાર કરવાને શકિમાન બનો. હ્દયની સ્વસ્થતા અને મનની સ્વચ્છતા માટે અમે તારી ઉપાસના કરીએ. અંધકાર્ને દૂર કરો, પ્રકાશને પ્રસારો.
           
                                            - યજુર્વેદ

No comments:

Post a Comment