ત્યાગ જરૂરી છે, તેનો અર્થ સમજવાનો છે, કેમકે જે તમારૂ છે એનો ત્યાગ કર્યો કહેવાય, આ ઘર શુ તમારૂ છે ? શું બાળકો તમારાં છે ? શું ધન તમારૂં છે? એ બધુ તમે લઇને આવ્યા છો? જો લઇને આવ્યા હો તો તમારૂં કહેવાય.પણ લઇને આવ્યા નથી, તેમ લઇને જવાના નથી. તમે તો તમારૂં મન, તમારી વાસનાના સંસ્કારો-આ લઇને આવ્યા છો. મરણ પછી પણ એ લઇને તમે જશો, એ મન તમારૂં છે, એ તમને વળગેલ છે, તેને છોડી શકો, તેનો ત્યાગ કરી શકો, મન ભગવાનને અર્પણ કરી શકો તો તમે મુક્ત થાઓ, કેમકે બંધન મનનું અને વાસનાનું છે. તે બંધન બાહ્ય ત્યાગ કરવા છતાં જો અંતર્ની કામના ન ધોવાય, તે ધોવાની સાધના ન થાય, તો તુટે નહી,
સ્વામી ચીદાનંદ સરસ્વતી
No comments:
Post a Comment