Friday, May 22, 2015

ત્યારે બધા જીવો માટે અન્ન પેદા થાય છે. !!

ચાબુક્થી ઘોડાઓને હાંકતા રથસ્વામીની જેમ, આ પર્જન્યદેવ વૄષ્ટિમેઘોનુ સર્જન કરે છે ત્યારે દૂર દૂર સુધી સિહગર્જનાઓ સંભળાય છે, હવા ફૂકાય છે, વીજળિઓ પડે છે, ઓષધિઓ ભૂમિ પર દેખા દે છે, આકાશ જળથી ભર્યુ ભર્યુ લાગે છે. જ્યારે પર્જન્ય પૄથ્વીને પોતાની રેતસ્ વૄષ્ટિથી સંતર્પિત કરે છે, ત્યારે બધા જીવો માટે અન્ન પેદા થાય છે.

No comments:

Post a Comment