વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
જે વિવેકહીન બુદ્ધિવાળો અને અનિયંત્રિત મનવાળો છે તેની ઇન્દ્રિયો વશમાં રહેતી નથી. જેમ દુષ્ટ ઘોડાઓ અસાવધાન સારથિના વશમાં રેહતા નથી. પરંતુ જેની બુદ્ધિ હંમેશા વિવેકયુક્ત હોય છે તેની ઇન્દ્રિયો વશમાં રહે છે, જેમ સારા ઘોડાઓ સાવધાન સારથિના વશમાં રહે છે.
No comments:
Post a Comment