વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તેજ છે કે જેનાથી શ્રીકૃષ્ણનાં ચરણોમાં ભક્તિ ઉત્પન્ન થાય. ભક્તિ થાય તેવી હોય, જે કામના શૂન્ય હોય અને જે નિત્ય નિરંતર રહેતી હોય. આવી ભક્તિ દ્વારા આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને જીવન કૃતકૃત્ય બની જાય છે.
No comments:
Post a Comment