શરીરમાં શીતળતા મેળવવા માતે શ્રેષ્ઠ છે શીતલી પ્રાણાયમ ! મોઢું ઉઘાડીને જીભ અંદર પૂરો અને પછી મોઢું બંધ કરીને નાક દ્વારા હવા બહાર કાઢો. જેટલો લાંબો સમય આ ક્રિયા થઇ શકે તે રીતે કરો. આનાથી તુરત જ ઠંડકનો અનુભવ થશે ! ઠંડક માટે સાકર, વરિયાળી, કાળી દ્રાક્ષ રાત્રે પલાળી સવારે લઇ લેવા. ધાણા પણ તેમાં નાખી શકાય. નાનાં ગોખરુ આવે છે તે જો લીલો છોડ મળે તો તેને સાફ કરી, રાત્રે પલાળી સવારે પીવાથી શીતળતા મળશે. તેમાં સાકર અને વરિયાળી પણ નાખી શકાય.
No comments:
Post a Comment