વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
* નિર્ણયશ્ક્તિ અનુભવમાંથી આવે છે અને અનુભવો ખોટા નિર્ણયોમાંથી મળે છે !
* પ્રારબ્ધનું તાળું પુરૂષાર્થની ચાવી દ્વારા જ ખોલી શકાય છે.
* હોડી લઇને કિનારે બેસી રહેવાથી નદીની સામે પાર જવાતું નથી.
No comments:
Post a Comment