Sunday, May 24, 2015

વિદ્યા અને અવિદ્યા

જેઓ અવિદ્યાની આરાધના કરે છે તે ગાઢ અંધકારમાં પ્રવેશે ચી, પરંતુ જેઓ કેવળ વિદ્યાની ઉપાસના કરે છે તેઓ એથીય વધુ ગાઢ અંધકારમાં ડૂબે છે. જે વિદ્યા અને અવિદ્યા આ બન્નેને સાથે સમજીને ઉપાસે છે તે  અવિદ્યાથી મૃત્યુને તરી જઇ વિદ્યાથી અમરત્વ પામે છે.

No comments:

Post a Comment