ઓ કલ્યાણકારી માનવો! તમે સંગઠિત બનીને કામ કરો. ખભેખભા મિલાવી ને ચાલો. એકમેકનો વિરોધ કરવાનું છોડી એક જ પ્રકારની વાણી અને સ્વરમાં બોલો. તમારામાં મતભેદ ન હો. પ્રાચીન દેવતાઓ જેમ એકમત થઇ પોત પોતાના હકનો હવિર્ભાગ સ્વીકારે છે તેમ તમે પણ મતભેદો વીસરી પોતપોતાના ભાગે આવતી સંપત્તિઓ ભોગવો. અધિકાર પ્રમાણેનું વર્તન જ કલ્યાણને ખેંચી લાવે છે.
- ઋગ્વેદ
No comments:
Post a Comment