Sunday, May 24, 2015

થાક ઉતારવાનો સરળ ઉપાય !

વધારે કસરત, મહેનત, કામ, દોડધામથી થાક લાગે છે. થાક લાગે ત્યારે લીંબુનું ખાંડવાળું શરબત લઇ લેવું. બીજો ઉપાય છે ઠંડા પાણીમાં ૨૦ ગ્રામ ગોળ નાખી તેમાં વરિયાળી નાખી પીવાથી પણ થાક દૂર થશે. ગોળ, ઘી, લીંબુંનું ચાટણ પણ લઇ શકાય. આરામ, શવાસન એ થકાન દૂર શ્રેષ્ઠ ઉપાય છે. શરીરને એકદમ ઢીલું કરી દસ મિનિટ પડ્યા રહો.

No comments:

Post a Comment