Sunday, May 24, 2015

આંખનાં કૂંડાળા

ંઉજાગરાને લીધે પણ આંખ નીચે કૂંડાળાં થાય છે એટલે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આયર્ન કે વિટામિનની ઉણપથી એવું થતું હોય તો ખૂબ તાજાં ફળો ખાવાં અને તાજાં શાકભાજી ખાવાં. ગાયનાં દૂધ-ઘી પણ લેવાં અને પૂરતૂં પાણી પીવું. આંખો બંધ કરીને પોપચાં પર કાપેલુ બટેટું અથવા કાપેલી કાકડી પંદરથી વીસ મિનિટ મૂકી રાખવી. કાકડીને છીણી તેનો રસ આંખ પર લગાડવો. તાજા ફુદીનાનો રસ આંખની આસપાસ લગાડો.

No comments:

Post a Comment