નસકોરી ફુટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ નાકમાં ઠંડા પાણીની છાલક મારવી. બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી પણ નસકોરી બંધ થાય છે. આમળાંના ચૂર્ણને દૂધમાં મેળવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે. દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે. એક અન્ય પ્રયોગ એવો છે કે લીંબુનો રસ કાઢી નાકમાં પીચકારી વાટે નાખવાથી નસકોરી દર્દ કાયમ માટે નાબુદ થાય છે. !
વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
Sunday, May 24, 2015
નસકોરી !!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment