Sunday, May 24, 2015

હું અને મારા શબ્દો !!

ક્યારેક લખવા બેસુ છો તો શબ્દો ક્યાક ખોવાય જાય છે,
અને જ્યારે શબ્દો મળે છેં તો હું ક્યાક ખોવાય જાઉં છું !!
                                         પ્રદિપ પરમાર

No comments:

Post a Comment