*બ્રાહ્મણ સમદ્રષ્ટિવાળો અને શાંત હોય છતાં જો અસહાય પ્રજાને પીડાતી જોતો રહે તો તેનાં તપ અને જ્ઞાન કાણા ઘડામાંથી પાણીની જેમ વહી જાય છે.
* જેટલાથી પેટ ભરાય એટલું દરેકની માલિકીનું ક્છે, એથી વધારેમાં જે મારાપણાનું અભિમાન કરે તે ચોર છે અને દંડને પાત્ર છે.
-ભાગવત
No comments:
Post a Comment