Tuesday, May 26, 2015

સંતુલિત આહાર સ્વાસ્થ્યનો પાયો છે !

સંતુલિત આહાર સ્વાસ્થ્યનો પાયો છે, આપણો આહાર અસંતુલિત બને છે અને માંદગીને આમંત્રણ આપીએ છીએ. આહારમાં કાચાં શાકભાજી-ફળોના રસ અને ફણગાવેલ કઠોળનો ઉપયોગ વિવેકસર કરવો જોઇએ. અમ્લાંત આહાર, શાકભાજીનો ઉપયોગ ભોજન સાથે કરો જે વસ્તુ ક્ષારીય પરિણામ આપે તેવી વસ્તુઓ ખાવાનું ટાળો. ફાસ્ત ફૂડ, જંકફુડ અને વધારે તપેલો આહાર ક્ષારીય બની જાય છે. જે આપણા દેહ સાથે એકરૂપ બની શકે તેવો આહાર જ લો. આ દેહ અન્નથીજ બંધાય છે અને પોષાય છે. આહાર જેટલો પવિત્ર અને પ્રોસેસ વિનાનો, તેટલો ઉત્તમ. તે જીવંત હોય છે અને પોષાણ તત્ત્વોથી ભરપૂર હોય છે. આ દેહ એક મંદિર છે તે ભૂલશો નહીં.

No comments:

Post a Comment