Tuesday, May 26, 2015

સર્વ કાંઇ શાંત હો !!

દ્યુલોક શાંત હો. પૃથ્વી શાંત હો. (દ્યુલોક અને પૃથ્વીની મધ્યમાં વ્યાપી વળેલું અને એમને જોડતું) આ મહાન અંતરીક્ષ શાંત હો.

સમુદ્ર અને અન્ય જળાશયોનાં જળ શાંત હો અને ઔષધિઓ શાંત હો. પૂર્વ રૂપો (કારણો)  શાંત હો, કરેલું અને ન કરેલું યે શાંત થાઓ (ન કરવાનું કર્યુ હોય અને કરવા જેવું ન કર્યુ હોય તે અશાંતિનું જનક હોવાથી) વર્તમાનમાં મોજૂદ અને ભાવિમાં થનાર શાંત હો, અમારું સર્વ કાંઇ શાંત હો.

                                       - અથર્વવેદ

No comments:

Post a Comment