વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
* આવ્યાંને આદર નહી, નહીં નેણોમાં નેહ ઇ ઘર ન જાવું કંથડા, ભલે કંચન બરસે મેહ !
* સુખમાં ન છકી જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ કાયમ ટકતાં નથી, એ નીતિ ઉર આણવી.
* ઊજળો દિન દેખી સૌ જાણે ન્યાલ થયો આ ટાણે,
કાલ દિવસ કેવો દેખાશે, એતો ઇશ્વર જાણે !
No comments:
Post a Comment