* જાઇ છે કરોડોની ચાદર ચડાવવા પણ ગરીબ (ભીખારી) ને દેવા ખીસ્સામાં એક રૂપીયો નથી.
* પત્નિ માટે લાખોનું પાટણ થી પટોરૂ મંગાવશે પણ માં ની દવા મંગાવવા એક રૂપીયો નથી.
* ફેસબુક, વોટ્સઅપ માટે હઝારોનું બેલેંસ પુરાવશે પણ ક્યારેક કોલ કરવા માંગશો તો કેહશે સોરી યાર બેલેંશ એક રૂપીયો નથી.
- પ્રદિપ પરમાર
No comments:
Post a Comment