ટોલ્સટોયને કોઇએ પૂછયુ ઃ માણસના ઘડતરનુ મૂલ્ય શુ ?' ટોલ્સ્ટોય કહે ઃ લોઢાનો એક ટુકડો વેચો તો એક રુપિયો મળે. પન જો ઘડિયાળની નાળ બનાવો તો અઢી રુપિયા મળે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવી વેચો તો હજારો રુપિયા ઉપજે. લોઢુ તો એનુ એ જ અને એટલુ જ,
પરંતુ એનુ જેવુ ઘડતર કરો એવુ એનુ મૂલ્ય અંકાય, માણસ વિશે પણ આવુ જ છે. માણસનુ જેટલુ ઘડતર વધે એટલુ એનુ મુલ્ય પણ વિશેષ થાય.'
No comments:
Post a Comment